તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદમાં ચૂંટણી પ્રક્રિયાને લઇ હોબાળો, ચૂંટણી મુલ્તવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદસી.ડી.પટેલ મંડળના મહત્વના હોદા માટે વહીવટદાર દ્વારા બપોરે બોલાવેલી કારોબારી સભામાં મત આપવાની પ્રક્રિયાને લઇ હોબાળો થતાં ચૂંટણી મુલત્વી રાખવી પડી હતી.

હાઇકોર્ટ દ્વારા ચુંટણી પ્રક્રિયા કરવા આદેશ થતાં તા. 17 માર્ચના રોજ વહીવટદારે કોલેજ કેમ્પસમાં ચૂંટણી પ્રક્રિયા યોજી હતી. ચુંટણી પ્રક્રિયામાં વહીવટદારે આંગળી ઊંચી કરી મત આપવાના છો તેવી જાહેરાત કરતા મિટિંગમાં હોબાળો થયો હતો. હોબાળો વધી જતાં પહેલેથી બોલાવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો