તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુંસરી બીટ કેન્દ્રને સ્વચ્છતાનો એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી : તલોદ તાલુકાના પુંસરી ગામે પુંસરી બીટ કેન્દ્રને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જિલ્લાકક્ષાની સ્વતંત્ર દિનની ઊજવણી થઇ. આ પ્રસંગે પુંસરી બીટ કેન્દ્ર સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેમાં આ પ્રસંગે કલેકટર, ડી.ડી.ઓ, સંસદસભ્ય વગેરેના હાથે પુંસરી બીટ કેન્દ્ર ના આચાર્ય કૌશિક ભાઈ પટેલને તથા શાળાના બાળકોને એવોર્ડ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...