તલોદના સવાપુર પાસેથી સાત શકુનિઓ ઝડપાયા

પુંસરી | તલોદના સવાપુર ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં સાત શકુનિઓ નિશામિયા અકબરસુમરા, ગનીભાઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:56 AM
તલોદના સવાપુર પાસેથી સાત શકુનિઓ ઝડપાયા
પુંસરી | તલોદના સવાપુર ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં સાત શકુનિઓ નિશામિયા અકબરસુમરા, ગનીભાઇ મનસુરી,જ્યોતિષકુમાર પગી, ઇન્દ્રજીતસિંહ હિંમતસિંહ ઝાલા,અરવિંદસિંહ વખતસિંહ ઝાલા, અજીતસિંહ વિજયસિંહ ઝાલા અને મુકેશ વણઝારાને પોલીસે પકડી લઇ કુલ 2140નો તથા સફેદ કપડું સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી.

X
તલોદના સવાપુર પાસેથી સાત શકુનિઓ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App