Divya Bhaskar

Home » Uttar Gujarat » Himmatnagar District » Talod » તલોદના અણિયોડ સહિતના ગામોમાં BSNLનું નેટ બંધ

તલોદના અણિયોડ સહિતના ગામોમાં BSNLનું નેટ બંધ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 03:56 AM

પુંસરી | તલોદના અણિયોડ, બોરીયા, જગાપુર, બોરીયા છાપરા, બડોદરા, સોનીસર જેવા ગામડાઓમાં એક વર્ષથી ઇન્ટરનેટ સેવા ઠપ થઈ...

  • તલોદના અણિયોડ સહિતના ગામોમાં BSNLનું નેટ બંધ
    પુંસરી | તલોદના અણિયોડ, બોરીયા, જગાપુર, બોરીયા છાપરા, બડોદરા, સોનીસર જેવા ગામડાઓમાં એક વર્ષથી ઇન્ટરનેટ સેવા ઠપ થઈ છે. પ્રાઈવેટ કંપનીનું ઇન્ટરનેટ પકડાઈ છે ત્યારે બીએસએનએલના ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી સત્વરે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પકડાય તેવી પ્રજાની માંગ ઉઠી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending