તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • તલોદ | પ્રાંતિજતાલુકા કક્ષાની ખો ખોની સ્પર્ધા પોગલું હાઇસ્કૂલના મેદાનમાં યોજાઇ

તલોદ | પ્રાંતિજતાલુકા કક્ષાની ખો-ખોની સ્પર્ધા પોગલું હાઇસ્કૂલના મેદાનમાં યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ | પ્રાંતિજતાલુકા કક્ષાની ખો-ખોની સ્પર્ધા પોગલું હાઇસ્કૂલના મેદાનમાં યોજાઇ હતી. ખો-ખોની સ્પર્ધામાં સતત આઠમાં વર્ષે ઓપન કેટેગરીમાં ભાઇઓ -બહેનોની ટીમ તથા અન્ડર-17 ભાઇઓની ટીમ તાલુકા ચેમ્પિયન થઇ હતી અને અંડર-17 બહેનોની ટીમ દ્વિતિય સ્થાને રહી હતી. તેમાં શાળાને તાલુકા કક્ષાએ ગૌરવ અપાવવા બદલ ખૂબખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.

ખેલમહાકુંભમાં અંબાવાડા હાઇસ્કૂૂલનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...