• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • પ્રાંતિજ તથા તાલુકામાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણી કરી

પ્રાંતિજ તથા તાલુકામાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉલ્લાસ ભરે ઉજવણી કરવામાં આવીહતી અને ધંધારોજગાર બંધ પાડી એક બીજાને ભેટીને ઇદ મુબારક પાઠવવામાં આવ્યા હતાં .

પ્રાંતિજ -તલોદ ના કોંગ્રેસ ના ધારાસભ્ય મહેન્દ્રસિંહબારૈયા પણ મુસ્લિમ વિસ્તારમાં જઇને ડોર ટું ડોર મુસ્લિમ બિરાદરો ને ગળે મળી હાથ મિલાવીને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી જયારે મુસ્લિમ અગ્રણી રહિશભાઇ કસ્બાતી પણ મુસ્લિમ બિરાદરો ભાઇ-બહેનો ને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...