તલોદ લાયન્સ ક્લબ તથા પાલિકાની પ્લાસ્ટિક બંધ બાબતે રેલી

તલોદ | તલોદના નગરપાલિકા અને તલોદ લાયન્સ ક્લબ દ્વારા દેસાઇ નગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તલોદ વિસ્તારમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Talod - તલોદ લાયન્સ ક્લબ તથા પાલિકાની પ્લાસ્ટિક બંધ બાબતે રેલી
તલોદ | તલોદના નગરપાલિકા અને તલોદ લાયન્સ ક્લબ દ્વારા દેસાઇ નગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તલોદ વિસ્તારમાં સ્વચ્છ પર્યાવરણ અંતર્ગત પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવા બાબતે રેલી કાઢવામાં આવી હતી.જેમાં રપાલિકા પ્રમુખ- ઉપપ્રમુખ, લાયન્સ ક્લબના પ્રમુખ સદસ્ય વગેરે શિક્ષકો વગેરે આ રેલીમાં જોડાયા હતા.

X
Talod - તલોદ લાયન્સ ક્લબ તથા પાલિકાની પ્લાસ્ટિક બંધ બાબતે રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App