મા ને બે પુત્રીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો

તલોદ | તલોદ ખાતે રહેતા નાગર બ્રહ્મણ સમાજના સ્વ.શિવપ્રસાદ કોદરલાલ રાવલના ધર્મપત્ની ગં.સ્વ.સુશિલાબહેનનું...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Talod - મા ને બે પુત્રીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો
તલોદ | તલોદ ખાતે રહેતા નાગર બ્રહ્મણ સમાજના સ્વ.શિવપ્રસાદ કોદરલાલ રાવલના ધર્મપત્ની ગં.સ્વ.સુશિલાબહેનનું મંગળવારના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું. 72 વર્ષની વયના સુશિલા બાના નશ્વરદેહનેુ અમદાવાદથી તલોદ ખાતે લાવીને તલોદના અંતિમધામમાં તેમની અંતિ વિધિનું આયોજન કરાયું હતું. સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં તેમની બે દિકરીઓ ભાવનાબેન શૈલેષકુમાર જોષી, નયનાબેન વિજયકુમાર પંડ્યા જોડાયા હતા. જે બંનેએ તથા ઘરનાં બંને જમાઇઓએ પણ મૃતકને કાંધ આપી હતી અને અગ્નિદાહ પણ દીધો હતો. તસવીર-ભાસ્કર

X
Talod - મા ને બે પુત્રીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App