પુંસરીમા બ્રહ્મસમાજ દ્વારા દોઢ દિવસના ગણપતિનું વિસર્જન

પુંસરી : તલોદ તાલુકાના પુંસરી ગામે બાવીસી ગોમતી વાળ વાળ બ્રહ્મ સમાજ દ્વારા દોઢ દિવસ ના ગણપતિનું સત્યનારાયણની કથા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Talod - પુંસરીમા બ્રહ્મસમાજ દ્વારા દોઢ દિવસના ગણપતિનું વિસર્જન
પુંસરી : તલોદ તાલુકાના પુંસરી ગામે બાવીસી ગોમતી વાળ વાળ બ્રહ્મ સમાજ દ્વારા દોઢ દિવસ ના ગણપતિનું સત્યનારાયણની કથા સાથે વિસર્જન થયું અને આ પ્રસંગે પુંસરી માજી સરપંચ હિમાંશુભાઈ પટેલ તથા જોષી તુષાર કુમાર તથા હસમુખભાઈ પરમાર વગેરે જોડાયા હતા. રણાસણ મેશ્વો નદી કિનારે મેશ્વો નદીમાં ગણેશજીનો વિસર્જન કરાયું હતું.

X
Talod - પુંસરીમા બ્રહ્મસમાજ દ્વારા દોઢ દિવસના ગણપતિનું વિસર્જન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App