Divya Bhaskar

Home » Uttar Gujarat » Himmatnagar District » Talod » Talod - તલોદના જસનપુર ગામે બલરામ જયંતિ ઊજવણી કરાઇ

તલોદના જસનપુર ગામે બલરામ જયંતિ ઊજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:25 AM

તલોદ : તાલુકાના જસનપુરા ગામે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ ઊજવણી કરાઇ. તલોદ તાલુકાના તમામ ગામડાઓના આગેવાનો...

  • Talod - તલોદના જસનપુર ગામે બલરામ જયંતિ ઊજવણી કરાઇ
    તલોદ : તાલુકાના જસનપુરા ગામે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ ઊજવણી કરાઇ. તલોદ તાલુકાના તમામ ગામડાઓના આગેવાનો ખેડૂતો હાજરમાં હળ પૂજા કરી હતી. જેમાં પ્રમુખ પટેલ ગોવિંદભાઈ કિશોરભાઈ શીવ સિંહ વગેરે હાજર રહ્યા હતા. જે અનન્ય ખેડૂતોના લાગતા પ્રશ્નો નિકાલ જલ્દી કરવામાં આવે તેવા પ્રમુખે આશીર્વચન આપ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending