તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના મજરા તલોદ રોડ ઉપર આવેલ પુનાદરા નજીક નકળંગ

પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના મજરા -તલોદ રોડ ઉપર આવેલ પુનાદરા નજીક નકળંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ| પ્રાંતિજતાલુકાના મજરા -તલોદ રોડ ઉપર આવેલ પુનાદરા નજીક નકળંગ આશ્રમમાં ગૂરૂ પૂર્ણિમાની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંતિજ અને તાલુકા સહિત જિલ્લામાંથી લોકો ગુરૂના દર્શન કરવા ઉમટી પડયા હતા.પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગુરૂપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થઇ હતી. પ્રાંતિજ -તલોદ ના કોંગ્રેસ નાધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ગુરૂના ચરણ સ્પર્શકરી શાલ ઓઢાડીને આર્શીવાદ લઇ ધન્યતા અનુભવી હતી. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...