• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • દલાની મુવાડી અને ઘડીની યુવતીને સાસરિયાં દ્વારા ત્રાસ અપાતાં ફરિયાદ

દલાની મુવાડી અને ઘડીની યુવતીને સાસરિયાં દ્વારા ત્રાસ અપાતાં ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના દલાની મુવાડી અને ઘડી ગામની યુવતીને સાસરિયાં દ્વારા ત્રાસ અપાતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દલાની મુવાડીના હીનાબેન ઉર્ફે સુધાબેન દેસાઇના લગ્ન દહેગામ તાલુકાના ભુવનેશ્વરી ગામે રહેતા ગોવિંદભાઇ દેસાઇ સાથે કરાયા હતા. છેલ્લા કેટલાક સમયથી સુધાબેનના પતિ, સાસુ હીરાબેન, મણીબેન અને તખીબેન દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

જ્યારે તલોદ તાલુકાના પુંસરી ગામની રીટાબેન ઉર્ફે ભાવનાબેન મગનભાઇ પટેલના લગ્ન ઘડી ગામે નરેન્દ્રકુમાર લાભુભાઇ પટેલ સાથે થયા હતા. તેના પતિ દ્વારા અવારનવાર મારઝૂડ કરી દહેજ માગવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...