તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • પુંસરી |તલોદ તાલુકાના પુંસરી ગામે ઉમીયા માતાજી મંદિરના પાછળના ભાગે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુંસરી |તલોદ તાલુકાના પુંસરી ગામે ઉમીયા માતાજી મંદિરના પાછળના ભાગે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી |તલોદ તાલુકાના પુંસરી ગામે ઉમીયા માતાજી મંદિરના પાછળના ભાગે આવેલ વીજ ડીપી ચોમાસામાં પડી જવાને કારણે એક ભેંસનું મોત થયું હતું તથા પટેલ રમેશભાઈ દેવકરણભાઇના ધરના આંગણામાં પણ નડતરરુપ છે. નડતરરુપ વીજ ડીપીથી નાના બાળકો આંગણામાં રમી શકતા નથી. જે અંગે રમેશભાઇએ ચાર વરસ અગાઉ રજૂઆત કરી હતી. છતાં કાર્યવાહી થતાં સરપંચને જાણ કરી પગલા ભરવા માંગ કરી છે.

પુંસરીમાં વીજ ડીપી ખસેડવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો