તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Suigam
  • Suigam ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે સુઇગામ ઠાકોર સમાજ દ્વારા આવેદન

ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે સુઇગામ ઠાકોર સમાજ દ્વારા આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢૂંઢરની બાળા ઉપર પરપ્રાંતીય નરાધમે દુષ્કૃત્ય મામલે ગુરૂવારે સુઇગામ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો અને અન્ય સમાજના અગ્રણીઓ દ્વારા સુઇગામ પ્રાંત કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને માગણી કરવામાં આવી છે કે દીકરી ઉપર જે નરાધમે દુષ્કૃત્ય આચર્યું છે તેને સરકાર અને કોર્ટ દ્વારા આ નરાધમને જલ્દી ફાંસીની સજા કરે તેવી સુઇગામ તાલુકાના ઠાકોર સમાજની માંગણી સાથે લાગણી છે અને ફરીવાર આવી કોઇપણ સમાજની દીકરી સાથે ઘટના ન ઘટે તેવો સચોટ દાખલો બેસાડે તેવી વિનંતી કરી હતી. તસવીર-રાજુ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...