તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભટાસણા પ્રા. શાળામાં બિઝનેસ ઇવેન્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુઇગામ | સુઇગામ તાલુકાના ભટાસણા પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીમાં આર્થિક રીતે પગભર બને અને બજારમાં મળતી વસ્તુઓની સાચી કિંમત જાણી શકે અને ભવિષ્યમાં વિવિધ વેપાર થકી રોજગારી મેળવે તે હેતુસર શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી બિઝનેસ ઇવેન્ટ તળે શાળામાં વિવિધ હાટ ઉભા કરાવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વસ્તુઓના 26 જેટલા સ્ટોલ બનાવી વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ પ્રસંગે સુઇગામ ભાજપ પ્રમુખ નરસિંહભાઈ ભાટા, ભટાસણા સરપંચ, રડકા સી.આર.સી કોર્ડીનેટર, રડકા પે.કે.શાળાના આચાર્ય સહિત ગ્રામજનોએ શાળામાં હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...