તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર આઇઓસી પાસે 5 શકુનિ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરમાંઆઇઓસીના સંકુલ નજીક સર્વિસ રોડ પર કેટલાક જુગારીયા તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે સિદ્ધપુર પોલીસે રેડ કરી 5 શકુનિઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ સહિત 6250 નો મુદ્દામાલ કબજે લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને મળેલ બાતમી આધારે સિદ્ધપુર આઇઓસી નજીક સર્વિસ રોડ પર રેડ કરતા રફિકભાઇ રહિમભાઇ સુમરા રહે હનુમાનપુરા સિધ્ધપુર, યાસીન નઝીરમહંમદ સિંધી રહે.એકતાનગર ખેરાલુ, આરીફ નઝિર મહંમદ સિંધી રહે.એકતાનગર ખેરાલુ અને ગહુર સુમારભાઇ કુંભાર (મુહલા) લક્ષ્મીપુરા સિદ્ધપુર, અરવિંદ મંગાભાઇ સોલંકી રહે. રોહીતવાસ ખેરાલુ તીનપતીનો હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડ 1550 સહિત 6250નો મુદામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો