તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં સૌપ્રથમવાર સાંઇયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરમાં સૌપ્રથમવાર સાંઇયાત્રા નીકળી

સિદ્ધપુરમાંરામજીમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર તેમજ નદીતટે આવેલા હિંગળાજમાતાજી મંદિર આશ્રમે હંસાનંદજી મહારાજની સમાધિ સ્થળે મદ્રાસ મુંબઇ સુરત કલોલ કડીથી ભક્તો પાદુકા પૂજન અર્થે આવ્યા હતા. સ્વયંભૂ અરવડેશ્વર મહાદેવના સંત દેવશંકરબાપાના આશ્રમે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભક્તો દર્શને પધાર્યા હતા. સિદ્ધેશ્વર મહાદેવ પરિસરમાં ચંદુદાદા પાઠકજીના આશ્રમે તથા સાંઇબાબાના મંદિરેથી એક ભવ્ય સાંઇયાત્રા ડી.જે.ના ભજનો સાથે જોડાયાં હતા.રામજીમંદિર ખાતે બ્રહ્મલીન પ.પૂ.કાન્તીદાસજી મહારાજનાં દર્શન ડો.ચેતનભાઇ ઠકકર ઉધોગપતિ મયંકભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો