તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાકોશીમાં અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિ વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરતાલુકામાં ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના કરાઇ હતી. કાકોશી ગામે મહાકાલી મંદિર પાસે સમસ્ત ગ્રામજનો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. બુધવારે સાંજે વાજતે ગાજતે ગણપતિજીનું વિસર્જન કરાયું હતું. ગામમાં વિસર્જન યાત્રા કાઢીને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિશ્વેશ્વર ખાતે જઇને મૂર્તિનું વિસર્જન કરાયું હોવાનું ભાવેશભાઇ દરજીએ જણાવ્યું હતું.

સિદ્ધપુરના કાકોશીમાં બુધવારે ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તસવીર- નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો