તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિદ્ધપુર |સિદ્ધપુરશહેર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા બુધવારે બલરામ જયંતીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર |સિદ્ધપુરશહેર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા બુધવારે બલરામ જયંતીની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર |સિદ્ધપુરશહેર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા બુધવારે બલરામ જયંતીની ઊજવણી કરાઇ હતી. માર્કેટયાર્ડ સ્થિત સરદાર પટેલ હોલમાં શહેર તાલુકાના કિસાનો ઉપસ્થિત રહી ભગવાન બલરામની છબીને ફુલહાર કરી અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. તાલુકા પ્રમુખ પટેલ મનુભાઇ ચેલદાસએ બલરામ જયંતીઅે કિસાન દિવસનું મહત્વ સમજાવ્યુ હતું. કાર્યક્રમમાં ગ્રામસભાના કિસાન પ્રમુખો અને કારોબારી સભ્યોએ ભાગ લીધો હતો.

સિદ્ધપુરમાં કિસાન સંઘ દ્વારા બલરામ જ્યંતીની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો