તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં ઋષિપૂજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારેસામાપાંચમને લઇને સિદ્ધપુર શહેરમાં અંબાવાડી ખાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ આયોજિત પૂજન કાર્યક્રમમાં વ્રતધારી યુવતીઓ દ્વારા સમૂહ પૂજન કરાયું હતું. અંગે હર્ષાબેન શુકલ તેમજ કોકીલાબેન પાધ્યાએ જણાવ્યું કે, સાંજે 5 વાગ્યા સુધી મહિલાઓ દ્વારા સામો ખાઇને ઋષિપૂજન કરીને વ્રત ઊજવ્યું હતું. જેમાં સાત વર્ષના બટુક ગોર યુવરાજ જોષીએ શાસ્ત્રોકત વિધિથી મહિલાઓને ઋષિપૂજન કરાવ્યું હતું. તસવીર- નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો