તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GIDC મે મંજૂર કરાવી છે, કામો કર્યા છે : બળવંતસિંહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
GIDC મે મંજૂર કરાવી છે, કામો કર્યા છે : બળવંતસિંહ

સિદ્ધપુરનાધારાસભ્ય બળવંતસિંહએ જણાવ્યુ હતું કે, સિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં રોજગારી લોકોને મળતી થાય તે માટે જીઆઇડીસી મે ચૂંટાયા પછી મંજૂર કરાવી છે. પાણીની મોટી નહેર યોજના માટે પણ રજૂઆત કરી છે. સિધ્ધપુર વિધાનસભા વિસ્તારમાં જરૂરીયાત હતી ત્યાં બોર મંજૂર કરાયા છે. જ્યાં રસ્તા બરાબર નથી ત્યાં નવા રસ્તા કરાવ્યા છે. આક્ષેપો સાચા નથી, કામો કરેલા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો