તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરના આશ્રમો - મંદિરોમાં ગુરૂપૂજન થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરના આશ્રમો - મંદિરોમાં ગુરૂપૂજન થશે

ધાર્મિકનગરી સિદ્ધપુરમાં આજે ગુરૂપૂર્ણિમાને લઇને ઠેર ઠેર શિષ્યો દ્વારા તેમના ગુરૂને યાદ કરીને ગુરૂ પૂજન કરાશે. શહેરમાં સ્વયંભુ અરવડેશ્વર મહાદેવ ખાતે દેવશંકર બાપાના આશ્રમે બાવાજીની વાડી સિદ્ધેશ્વર મહાદેવમાં ચંદ્રકાન્ત ગુરુજીના આશ્રમે બિંદુસરોવર રામજીમંદિર કાન્તીદાસજી મહારાજનાં આશ્રમે લક્ષ્મીનારાયણ મંદિરખાતે ત્યાગીમહારાજ આંકવી રામજી મંદિરે સીતારામ બાપુનાં સાનિધ્યમાં તેમજ શહેરની તમામ શાળાઓમાં ગુરૂપુજન કાર્યક્રમ યોજાશે. જ્યારે નદી તટે હિંગળાજ માતાના મંદિરે હંસાનંદજી મહારાજના આશ્રમે ગુરૂપૂજન કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો