તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • અંદરોઅંદર સમાધાન થઇ સિધ્ધપુરપોલીસ સ્ટેશનના પીએસઓ જ્યંતીજીએ જણાવ્યા મુજબ ઘટનાની

અંદરોઅંદર સમાધાન થઇ સિધ્ધપુરપોલીસ સ્ટેશનના પીએસઓ જ્યંતીજીએ જણાવ્યા મુજબ ઘટનાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંદરોઅંદર સમાધાન થઇ સિધ્ધપુરપોલીસ સ્ટેશનના પીએસઓ જ્યંતીજીએ જણાવ્યા મુજબ ઘટનાની જાણ થતાં પોલીસવાન ઘટનાસ્થળે પહોચી હતી પણ અંદરોઅંદરનો મામલો હોવાથી કોઇ ફરીયાદ થવા પામી નહતી. તેઓ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.શાળાના પ્રિન્સીપાલ ઉમિયાશંકર તપોધને જણાવ્યું કે ઘટના કેમ બની છે તેની કોઇ જાણકારી અમને નથી.

અન્ય સમાચારો પણ છે...