તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • ભવાઇને જીવંત રાખી રહેલા કલાકારોને પ્રોત્સાહન નહીં મળતું હોવાનો બળાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવાઇને જીવંત રાખી રહેલા કલાકારોને પ્રોત્સાહન નહીં મળતું હોવાનો બળાપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરશહેરમાં ભવાઇ રજૂ કરતા મીર સમાજના યુવાનોએ ભવાઇ કલાને જીવંત રાખતા કલાકારોને જોઇએ તેવું સરકારી પ્રોત્સાહન નહીં મળતું હોવાની રાવ વ્યક્ત કરી છે.

અંગે ભવાઇના મુખ્યપાત્ર ભજવતા આર.જે. મીરે જણાવ્યુ કે, અમો છેલ્લા 50 વર્ષથી ભવાઇ યોજીએ છીએ. અમારા બાપ દાદાનો ધંધો છોકરાઓ પણ કરશે. સરકારમાં અમારી રજુઆતો ઘણી કરવા છતાં અમોને કોઇ સહાય મળતી નથી. અમુક સમાજોનાં ભવાઇ કરતા લોકોને સહાય મળે છે. ત્યારે રજીર્સ્ટડ ભવાઇ કરનાર હોવા છતાં અમોને કોઇ સહાય મળતી નથી. અત્રે રાણકી દેવી, રા ખેગાર, સિધ્ધપુરના જુના ઇતિહાસની ભવાઇ સહિતના પાત્રો ભજવીને ગુજરાન ચલાવીએ છીએ. દેવસ્વામી બાગ રાજપુર ખાતે ભવાઇ યોજાતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

સિદ્ધપુરમાં મીર સમાજના યુવાનોની ભવાઇ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો