તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં સમારકામને પગલે લાઇટ બંધ, રહીશો અકળાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 કલાક લાઇટો બંધ રહી, લોકો પરસેવે રેબઝેબ

સિદ્ધપુરશહેરમાં રવિવારે સમારકામ માટે સવારે 6થી સાંજ 4 વાગ્યા સુધી 10 કલાક સુધી લાઇટ બંધ રાખવામાં આવી હતી. રવિવારની રજાના દિવસે વીજળી ના હોઇ શહેરીજનોમાં કચવાટ જોવા મળ્યો હતો. ગરમી અને બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા.

સિદ્ધપુર શહેરમાં રવિવારના રોજ સવારે 6 કલાક થી સાંજ 4 કલાક સુધી લાઇટ ગુલ થઇ હતી એકબાજુ ઠેર ઠેર વિસર્જન અને રવિવારની રજામાં વીજળી જતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જયારે વીજ અધિકારીઓએ મેઇન્ટન્સ હોવાનું જણાવ્યુ હતું. ભાદરવાની ગરમીમાં વીજપુરવઠો બંધ રહેતા રવિવાર બપોરે ધરોમાં રહિશો પરસેવે રેબઝેબ થતા જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો