• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્વપુરમાં અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આજથી શરૂ થશે

સિદ્વપુરમાં અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આજથી શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર : સિધ્ધપુરખાતે શ્રી અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ.પૂ. ડોંગરેજી મહારાજના કૃપાપાત્ર વિદ્વાન વક્તા શ્રી પ્રદિપભાઇ શાસ્ત્રીજી માલસરવાળાના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહની શુભ શરૂઆત શનિવારથી કરવામાં આવશે. જેની પૂર્ણાહુતી તા.19 ઓગસ્ટ ના રોજ થશે. સપ્તાહ બપોરે 2 કલાક થી 6 કલાક સુધી ચાલશે. તેમજ દર ઓગષ્ટના રોજ બપોરે 1 વાગે દિલીપભાઇ મોદીના નિવાસ સ્થાન અલ્કા સોસાયટી ખાતેથી નીકળી નીરમા અતીથી ભવન કથા સ્થળે પહોંચશે. સિધ્ધપુરના નગર વાસીઓને કથાનું રસપાન કરવા પ્રમુખ ગૌતમભાઇ દવે સહિના ટ્રસ્ટીઓએ ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...