સિદ્વપુરમાં મકાન પડતા દંપતી દટાયું ,આબાદ બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાંવેરાઇ માઢની સામે આવેલ માણેકલાલ માધવલાલ રાવલનું બંધ મકાન બાજુમાં આવેલ દવે વસંતકુમાર રમણલાલના મકાન મંગળવારે બપોર ઉપર પડતા વસંતલાલ અને તેમના પત્ની જાનવીકાબેન દટાયા હતા. ઘટનાની જાણ થતા કોરર્પોરેટર રશ્મિનભાઇ દવે વિકાસ પ્રજાપતિ તાત્કાલિક સારવાર માટે બલસારાભાઇને કોલ કરી બોલાવતા તેઓ ઘટના સ્થળે તેમની ફરજમાં દોડી આવ્યા હતા.સાથે આસપાસના રહીશોએ પણ મદદમાં હાથ લંબાવ્યો હતો. અને કપિલ દવે આશીષ ઠાકર. મહેન્દ્રભાઇ નગરપાલિકાના સ્ટાફ બલસારાભાઇની ટીમે જહેમત કરી હેમખેમ બહાર કાઢેલ છે 108 દ્વારા સારવાર આપેલી છે.

અન્ય સમાચારો પણ છે...