તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • ઉત્તેજના | ટોળાએ સિદ્ધપુર ચોકડી, બગવાડા દરવાજે ટાયર સળગાવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તેજના | ટોળાએ સિદ્ધપુર ચોકડી, બગવાડા દરવાજે ટાયર સળગાવ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તેજના | ટોળાએ સિદ્ધપુર ચોકડી, બગવાડા દરવાજે ટાયર સળગાવ્યાં

ટોળુ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા થઇ રાજમેહલ રોડ, કોલેજ રોડ, જનતા હોસ્પિટલ રોડ, રેલવેનાળા, કોર્ટ થઇને સિદ્ધપુર ચાર રસ્તા પહોંચી ત્યાં ચક્કાજામ કરીને ટાયર સળગાવ્યું હતું. જેને કારણે અડધો કલાક ટ્રાફિકજામ થયો હતો. અહીં પોલીસની હાજરીમાં ટોળાએ ટાયરો સળગાવ્યા છતાં મૂકપ્રેક્ષક બની જોયા કરતી હતી અને ટાયરો સળગાવવા માટે ટોળાને અપીલ કરતી હતી. ફરી હાઇવે પરથી ટોળુ બગવાડા દરવાજા પહોચ્યું હતું અને ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી બજારમાં અફરાતફરીના માહોલ બાદ ધીરેધીરે લોકો વિખરાયા હતા. જોકે મોડી સાંજ સુધી બજાર સજ્જડ બંધ વચ્ચે અંજપાભરી શાંતિ જોવા મળી હતી. પહેલાં સવારે 9 વાગ્યે ચાણસ્મા હાઇવે પર લીલીવાડી પાસે ટોળાએ ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો