સિદ્ધપુરમાં ઘરફોડ ચોરીમાં એક શખ્સની અટકાયત

સિદ્ધપુર | સિદ્ધપુર પોલીસે શહેરમાં ગત 5 ઓગસ્ટે ઘરફોડ ચોરીના બનાવને પગલે વાડિયા તાલુકાના હનુમાન પુરાના મોહસીન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
સિદ્ધપુરમાં ઘરફોડ ચોરીમાં એક શખ્સની અટકાયત
સિદ્ધપુર | સિદ્ધપુર પોલીસે શહેરમાં ગત 5 ઓગસ્ટે ઘરફોડ ચોરીના બનાવને પગલે વાડિયા તાલુકાના હનુમાન પુરાના મોહસીન નુરુભાઈ શેખને ઝડપ્યો હતો. જેની ઉલટ તપાસમાં આરોપ કબુલ કરતા 8 ઓગસ્ટે સિદ્ધપુર પોલીસે ઘરફોડ ચોરીમાં કાયદેસરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જેની તપાસ પીએસઆઈ.કે.જે.ગોસ્વામી ચલાવી રહ્યા છે,

X
સિદ્ધપુરમાં ઘરફોડ ચોરીમાં એક શખ્સની અટકાયત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App