Divya Bhaskar

Home » Uttar Gujarat » Patan District » Siddhpur » તાલુકાના વન મહોત્સવ સેદ્રાણામાં 551 રોપા રોપાયા

તાલુકાના વન મહોત્સવ સેદ્રાણામાં 551 રોપા રોપાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:05 AM

સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકાનો 69 મો વન મહોત્સવ સેદ્રાણા ખાતેના મક્તબા પરિસરમાં સિદ્ધપુર પ્રાંત અધિકારી જશવંતભાઈ...

  • તાલુકાના વન મહોત્સવ સેદ્રાણામાં 551 રોપા રોપાયા
    સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકાનો 69 મો વન મહોત્સવ સેદ્રાણા ખાતેના મક્તબા પરિસરમાં સિદ્ધપુર પ્રાંત અધિકારી જશવંતભાઈ જેગોડાનાં હસ્તે રોપાનું વાવેતર કરી ઉજવણી કરાઈ, કાર્યક્રમ અંતર્ગત 551 રોપાનું વાવેતર તેમજ 1000 વિવિધ રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરાયું.કાર્યક્રમમાં બી.એસ.મકવાણા-મામલતદાર સિદ્ધપુર,બી.પી.પટેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર,ઈબ્રાહીમભાઈ ચારોલીયા,સહીત સ્ટાફ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending