સિદ્ધપુર આદિવાસી સમાજ દ્વારા રજાની માંગ સાથે આવેદન પાઠવ્યુ

સિદ્ધપુર | સિદ્ધપુર આદિવાસી સમાજ પોતાના હિતોને લઇ ભીલવાસથી વિશાલ રેલી યોજી સિદ્ધપુર રાજમાર્ગો ઉપર પરિક્રમા કરી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
સિદ્ધપુર આદિવાસી સમાજ દ્વારા રજાની માંગ સાથે આવેદન પાઠવ્યુ
સિદ્ધપુર | સિદ્ધપુર આદિવાસી સમાજ પોતાના હિતોને લઇ ભીલવાસથી વિશાલ રેલી યોજી સિદ્ધપુર રાજમાર્ગો ઉપર પરિક્રમા કરી બપોરે 2.30 કલાકે સી.પ્રાંત અધિકારીને 9 ઓગસ્ટે જાહેર આદિવાસી રજાની માંગણી સાથે સમાજને પડતી હાલાકીઓને આવેદન રૂપી રજૂઆત કરી હતી.

X
સિદ્ધપુર આદિવાસી સમાજ દ્વારા રજાની માંગ સાથે આવેદન પાઠવ્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App