કડીના ખેરપુરના ગૌરક્ષક રાજુભાઈ રબારીની નિર્મમ હત્યાને માલધારી સમાજ તેમજ હિંદુ સંઘઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી હત્યારાઓને કડક સજા થાય તે માટે ૯ ઓગસ્ટ ગુરુવારે સવારે માલધારી સમાજ તેમજ હિંદુ સંઘઠનો મોટી સંખ્યામાં સિદ્ધપુર દેથલી ચાર રસ્તાથી કેસરિયા પતાકાઓ સાથે મૌન-રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર બપોરે ૧૨.૩૦ કલાકે સુપ્રત કરાઈ ઝડપી કામગીરી કરવા માંગણી કરી હતી. તસવીર-રશ્મિન દવે