તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં મેવાડા સમાજના 25મા સમૂહલગ્ન યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં મેવાડા સમાજના 25મા સમૂહલગ્ન યોજાયા

સિદ્ધપુર |વિશ્વકર્મા ધાનધાર મેવાડા સુથાર સમાજ સમૂહ લગ્નોત્સવ દેથળી રોડ નજીક શનિવારે યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાં 19 નવદંપતીઓએ પ્રભુતાનાં પગલાં પાડ્યા હતા. દાતાઓએ દાનની સરવાણી કરી હતી. ર્ડા. જયેશભાઇ સુથાર પરિવારે રૂ.10 લાખનું દાન આપી સંપૂણ ખર્ચ પોતાના શીરે લીધો હતો તો ધારાસભ્ય બલંવતસિંહ રાજપુત રૂ.51 હજારનું દાન અર્પણ કર્યુ હતું. સમાજના પ્રમુખ વિનુભાઇ, ઉપપ્રમુખ જયંતિભાઇ મેવાડાએ જણાવ્યું હતું કે સમાજનાં 128 ગામામાંથી લોકો નવંદપતિઓને આર્શીવાદ આપવા આવ્યા છે. યુવાનોએ 9 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...