તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુરમાં મારૂ પ્રજાપતિ સાંચોરી સમાજનો ગંગાજળી કાર્યક્રમ

સિદ્ધપુરમાં મારૂ પ્રજાપતિ સાંચોરી સમાજનો ગંગાજળી કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરના મારૂ પ્રજાપતિ સાંચોરી સમાજ દ્વારા આયોજિત ગંગાજળી પ્રસાદી કાર્યક્રમ ગૌશાળામાં યોજાયો હતો. જેમાં રાજસ્થાન-ગુજરાતથી સમાજના 8000 લોકો એકત્રિત થયા હતા. સમાજના યુવા પ્રમુખ મફતભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, સિદ્ધપુરના સમાજના લોકો ચારધામ યાત્રા કરી રાજસ્થાનના સાંચોર, કેરીઓ, ગોલીયું, પલાદર, માઉન્ટ આબુથી સમાજના લોકો હાજર રહી ગંગા પ્રસાદીનો લાભ લીધો હતો. પ્રમુખ મફતભાઇ, ભેમાજી, ત્રીખમાજી અમૃતલાલ, પ્રહલાદભાઇ, કરશનભાઇ, મુળજીભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તસવીર-રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...