તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુના રાજપુરમાં ભારત વિકાસ પરિષદ સિદ્ધપુરનો વાર્ષિકોત્સવ

સિદ્ધપુના રાજપુરમાં ભારત વિકાસ પરિષદ સિદ્ધપુરનો વાર્ષિકોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુરના રાજપુર ખાતે ખડાલીયા હનુમાન દાદાના મંદિરે ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર શાખાનો વાર્ષિકોત્સવ તેમજ સરસ્વતી વંદના કાર્યક્રમ ઉત્તર પ્રાંત વિભાગના મંત્રી ઉર્વેશ પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પરિષદના બાળકોને ઇનામ આપી પોત્સાહિત કરાયા હતા. સાથે પરિષદ પરિવારના વડિલોનુ સન્માન અને મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સુનિલ પરીખ, વિજય ભાવસાર, પ્રકાશ સ્વામી, સંજય રાવ, નિલેશ ભટ્ટ, ગૌરાંગભાઇ શુક્લા વિગેરેઅે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...