તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરમાં પકોડીની 4 લારીઓ બંધ કરાવાઇ, 16 વાલ્વ બદલાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર | પાણીનાલીધે રોગ પ્રસર્યો હોવાનું જણાતાં પાલીકાના મુખ્ય અધીકારી મફતલાલ ચોહાણ દ્વારાસેનેટરી અને વોટરવર્કસની બેઠક બોલાવી તપાસ કરાવાઇ હતી જેમાં પાણીપુરીની ચાર લારીઓ બંધ કરાવવામાં આવી છે. વોટરવર્કસના એન્જીનીયર દેવજીભાઇ પટ્ટણીએ જણાવ્યા મુજબ પાણીનું કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે.શહેરમાં 16 વાલ્વ અગમ ચેતીના ભાગરૂપે બદલવામાં આવ્યા છે.બીજા 14 બદલવાના છે.

દરમ્યાન કમળાને અટકાવવા સીડીએચઓ મકવાણાએ દર્દીઓની મુલાકાત લીધી હતી. ખાનગી તબીબો સાથે બેઠક કરાઇ હતી. ખાનગીના કેસો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સાંસદ દિલીપભાઇ પંડ્યા અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પણ આરોગ્યતંત્રનો જવાબ માંગતા઼ તેઓને માહીતગાર કરાયા હતા.

કેસજણાય તો અા નંબર ડાયલ કરો

ડો. બી.અેમ.પટેલ અર્બન

હેલ્થ ઓફીસર 9979843720

SI સૌરભ પટેલ 7383467802

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો