તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુર ફાયરિંગ કેસમાં પહેલાં બે આરોપીઓ પકડાયા હતા અને અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર ફાયરિંગ કેસમાં પહેલાં બે આરોપીઓ પકડાયા હતા અને અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ફાયરિંગ કેસમાં પહેલાં બે આરોપીઓ પકડાયા હતા અને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં જાબીરમીયાં સૈયદ અને જમીરમીયા સૈયદને ઝડપી લઇ રીમાન્ડ દરમ્યાન બંને આરોપીઓએ ગુનામાં વાપરેલ લાયસન્સ વગરની રીવોલ્વર અરવડેશ્વર મહાદેવ ના મંદિર નજીક સરસ્વતી નદીમાં દાટી હોવાનું કબૂલતાં પોલીસે સ્થળ પર તપાસ કરી રીવોલ્વર કબ્જે લીધી હતી

ફાયરિંગમાં વપરાયેલ રીવોલ્વર જપ્ત કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો