• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડની માતૃશ્રીના બેસણામાં અગ્રણીઓની હાજરી

રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડની માતૃશ્રીના બેસણામાં અગ્રણીઓની હાજરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ માતૃશ્રીનું દુઃખદ નિધન થતા બેસણું ઠાકોર છાત્રાલય ખાતે રાખ્યું હતું. જેમાં સંતો-મહંતો ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ નટુજી ઠાકોર, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, દશરથસિંહ રાજપૂત, કાનજીભાઈ દેસાઈ સહીત અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...