• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સમોડા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના વિકાસ માટે સરકારમાં દરખાસ્ત કરાશે

સમોડા પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના વિકાસ માટે સરકારમાં દરખાસ્ત કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર | સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે આવેલ ગાંધી વિચારધારાની સંસ્થા ગ્રામ વિદ્યાપીઠની જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂએ મુલાકાત લીધી હતી. જિલ્લા કક્ષાની ટીમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.જે.પટેલ, કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન (પંચાયત), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સિદ્ધપુર પણ જોડાયા હતા. જેમાં તાલીમ કેન્દ્રના વર્ગખંડો, લાયબ્રેરી, છાત્રાલય, ભોજન વ્યવસ્થાની માહિતી મેળવી તાલીમ કેન્દ્રની કામગીરીની માળખાકીય સુવિધાઓ અંગે ટીમ દ્વારા ટુંક સમયમાં દરખાસ્ત વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરને કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...