સિદ્ધપુર હાઇવે પર વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું

સિદ્ધપુર : હાઈવે પર બનતા અવાન નવાર બનતા અકસ્માતો અટકાવવા માટે સિદ્ધપુર રોટરેકટ ક્લબ અને પોલીસ દ્વારા હાઈવે દેથલી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:15 AM
Siddhpur - સિદ્ધપુર હાઇવે પર વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું
સિદ્ધપુર : હાઈવે પર બનતા અવાન નવાર બનતા અકસ્માતો અટકાવવા માટે સિદ્ધપુર રોટરેકટ ક્લબ અને પોલીસ દ્વારા હાઈવે દેથલી ચાર રસ્તા પાસે વાહન ચાલકોને રોકી તેમને હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવી વાહન ચલાવવા માટે ચોકલેટ આપી સંદેશો આપ્યો હતો. જેમાં રોટરેકટ ક્લબના યુવાનો, મહિલા પીએસઆઈ સહિત ટ્રાફિક પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

X
Siddhpur - સિદ્ધપુર હાઇવે પર વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App