તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • ઉત્તરપ્રદેશના પીલીભીત ગામના રહેવાસી મોહંમદ અહેમદ છેલ્લા 16 વર્ષથી ઘરબાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરપ્રદેશના પીલીભીત ગામના રહેવાસી મોહંમદ અહેમદ છેલ્લા 16 વર્ષથી ઘરબાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશના પીલીભીત ગામના રહેવાસી મોહંમદ અહેમદ છેલ્લા 16 વર્ષથી ઘરબાર પરિવાર છોડી સાયકલ પર ભ્રમણ કરતા કરતાં પૂરા ભારતમાં ફરી રહ્યા છે. જેઓ કન્યા ભૃણહત્યા, આતંકવાદ, ગૌ હત્યા અને ભ્રષ્ટ્રાચાર નાબૂદ કરવાના તેમજ દારૂબંધીનો સંદેશ લઇ શનિવારે સિધ્ધપુર આવી પહોંચ્યા હતા જયાંં તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.સિધ્ધપુર હાઇવે પર મોહમદભાઇએ જણાવ્યુ હતું કે 1 જાન્યુઆરી 2000 થી ઘર પરિવાર છોડી તેઓ સાયકલયાત્રા પર નિકળ્યા છે. આજ સુધીમાં 15 લાખ 48 હજાર કિલોમીટરની સાયકલયાત્રા પુરી કરી છે જેનું સમાપન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરશે.

16 વર્ષથી સાયકલયાત્રા દ્વારા કન્યા ભ્રુણહત્યા રોકવાનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો