તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્વપુર| સિધ્ધપુરશહેરમાં અભિનવ હાઇસ્કૂલ શીશુંમંદિર હાઇસ્કુલમાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્વપુર| સિધ્ધપુરશહેરમાં અભિનવ હાઇસ્કૂલ શીશુંમંદિર હાઇસ્કુલમાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર| સિધ્ધપુરશહેરમાં અભિનવ હાઇસ્કૂલ શીશુંમંદિર હાઇસ્કુલમાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ હતી. જેના વિદ્યાર્થીઅોએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય સંભાળ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલ અને શિક્ષક બની શાળાનું સંચાલન કર્યુ હતું. જયારે કુસુમબેનએ વકતવ્ય આપ્યુ હતું. રાજનભાઇ ભટ્ટ,સુભ્રેશભાઇ દવે, મનીષભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સિધ્ધપુર અભિનવ શીશુમંદિરમાં શિક્ષકદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો