તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Siddhpur
 • સિધ્ધપુર તાલુકાના સંદ્રાણામાં કુદરતી ઉપચાર કેન્દ્રનું ઉદઘાટન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુર તાલુકાના સંદ્રાણામાં કુદરતી ઉપચાર કેન્દ્રનું ઉદઘાટન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉપચાર કેન્દ્ર 40 લાખના ખર્ચે મકાન તૈયાર કરાયુ

સિધ્ધપુરતાલુકાનાસંદ્રાણા ખાતે આવેલ મંગલ જીવન ટ્રસ્ટમાં વૃધ્ધાશ્રમ, અનાથઆશ્રમ તેમજ પર્યાવરણ જારવણી અને સંવર્ધન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમા એક નવી પ્રવૃત્તિઓનો ઉમેરો થયો પ્રર્વત્તિ તે કુદરતી ઉપચાર કેન્દ્ર, કુદરતી ઉપચાર કેન્દ્રનું નવું ભવ્ય મકાન તૈયાર થયું જે 40 લાખ ના ખર્ચે તૈયાર થયું કુદરતી ઉપચાર કેન્દ્રનું ઉદધાટન સમારંભ ભવ્ય રીતે યોજાયો સમારંભના પ્રમુખ અમરતભાઇ પટેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ના ઉદધાટક હતા. મુખ્ય મહેમાન મુંબઇ ના ઉદ્યોગપતિ અને દાતા ભગવાનભાઇ પટેલ હતા તેમજ ડીસાના વતની મુર્ધન્ય સાહિત્યકાર કનુભાઇ આચાર્ય મંગલ જીવન ની પ્રવૃત્તિઓ બિરદાવી હતી તેઓએ ડો. દવે યોગીને કેન્દ્ર શરૂ કરવા માટે ધન્યાવાદ આપ્યા હતા. પ્રસંગે મહેસાણાના મહેશભાઇ મોદી કેશણીના કાન્તીભાઇ અને કાનજીભાઇ પટેલ ડીસાના બિલ્ડર નિકુંજભાઇ પટેલ અને જીગર પટેલ કડ ના વિષ્ણુભાઇ સથવારા અતિથિ તરીકે હાજર રહ્યા હતા. યોગાચાર્ય સ્વામી નિખિલ દેવે આશીર્વચનથી સમારંભની પૂર્ણાહુતી કરી હતી. પ્રસંગે મિત્રો શુભેચ્છકો અને દાતાઓ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો