• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • સિદ્ધપુર |શહેરના બિંદુસરોવર પાસે રહેતા અને સિવિલ એન્જિનિયર કિરણભાઇ પટેલને

સિદ્ધપુર |શહેરના બિંદુસરોવર પાસે રહેતા અને સિવિલ એન્જિનિયર કિરણભાઇ પટેલને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર |શહેરના બિંદુસરોવર પાસે રહેતા અને સિવિલ એન્જિનિયર કિરણભાઇ પટેલને વિદ્યાર્થીઓને મદદ કરવાનો વિચાર આવતાં વર્ષે રૂ.45 નો એકએવા રૂ.4 થી 5 લાખના ચોપડા બનાવડાવ્યા છે. શહેરની અભિનય હાઇસ્કુલમાં મંગળવારે ચોપડા વિતરણ કરતાં કિરણભાઇએ જણાવ્યું હતું કે હું જયારે વિદ્યાર્થી હતો ત્યારે કોઇ પણ વ્યકિત ભેટ આપે તો મને આનંદ થતો હતો જે વિચારને લઇને મારી માતાની ઇચ્છા મુજબ આજે દરેક શાળામાં ચોપડા વિતરણ કર્યું છે. પ્રસંગે સુરેશભાઇ પંચાલ, રાજનભાઇ ભટ્ટ, રમેશભાઇ જોષી, અરવિંદભાઇ દવે સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિદ્ધપુરના યુવાને શાળાઓમાં 14 હજાર ચોપડાનું વિતરણ કર્યું

અન્ય સમાચારો પણ છે...