સરિયદ ગામના ખારી તળાવ પાસે મારુતિ વનમાં વૃક્ષારોપણ

સરિયદ : વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ અને આયર્વત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી તાલુકાના સરીયદમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
સરિયદ ગામના ખારી તળાવ પાસે મારુતિ વનમાં વૃક્ષારોપણ
સરિયદ : વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ અને આયર્વત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી તાલુકાના સરીયદમાં ગુરૂવારે ખારી તળાવ નજીક મારુતિ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્યવત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પમુખ નિલેષભાઈ રાજગોર દ્વારા લોકો અને યુવાનોને વૃક્ષોનુ જતન કરવુ અને ઉછેર કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે આશાભાઈ જોષી, સરપંચ,ગામલોકો હાજર રહ્યાં હતાં. તસવીર-અલ્કેશ જોષી

X
સરિયદ ગામના ખારી તળાવ પાસે મારુતિ વનમાં વૃક્ષારોપણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App