મોટા નાયતામાં કચરાના ઢગ જીસીબી વડે હટાવાયા

નાયતા : સરસ્વતી તાલુકાના મોટા નાયતાગામે સ્વચ્છ સર્વક્ષણ સફાઈ અભિયાન કાર્યક્રમ ગામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
મોટા નાયતામાં કચરાના ઢગ જીસીબી વડે હટાવાયા
નાયતા : સરસ્વતી તાલુકાના મોટા નાયતાગામે સ્વચ્છ સર્વક્ષણ સફાઈ અભિયાન કાર્યક્રમ ગામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગામની શેરીઓ શાળાઓ, આંગણવાડી ધાર્મિક સ્થળો અને ગ્રામ પંચાયત કચેરી વગેરે સ્થળો જીસીબી દ્વારા સફાઈ કરાઈ. ગામના સરપંચ ચંદનજી ઠાકોર અને ગ્રામ પંચાયત તલાટી જગદીશભાઈ પરમારે ગામલોકોને જણાવ્યું હતું કે કચરાપેટીમાં કચરો નાખવા સૂચન કર્યુ હતું. જેથી ગામ સ્વચ્છ અને સુંદર રહે તે માટે સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું.તસવીર-જેણાજી ઠાકોર

X
મોટા નાયતામાં કચરાના ઢગ જીસીબી વડે હટાવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App