મેસરમાં મહકાળી માતાની માંડવી ગામના ચોકમાં લાવી

નાયતા | સરસ્વતી તાલુકાના મેસર ગામે વાજતે-ગાજતે મહાકાલી માતાની માંડવી ગામના ચોકમાં લાવવામાં આવી હતી જેમાં ભક્તજનો...

DivyaBhaskar News Network | Updated - Oct 11, 2018, 03:36 AM
Sarasvati - મેસરમાં મહકાળી માતાની માંડવી ગામના ચોકમાં લાવી
નાયતા | સરસ્વતી તાલુકાના મેસર ગામે વાજતે-ગાજતે મહાકાલી માતાની માંડવી ગામના ચોકમાં લાવવામાં આવી હતી જેમાં ભક્તજનો નવરાત્રિના પહેલા નોરતે મહાકાળી માતાના મંદિરે થી ડીજેના તાલે વાજતે-ગાજતે માતાજીની માંડવી ગામના ચોકમાં લાવવામાં આવી હતી. જેથી ગામના દરેક સમાજના ભક્તજનો માતાજીની માંડવીએ ખેલૈયા�ઓ રાસ ગરબા રમી શકે તે માટે વર્ષોથી પરંપરાગત માતાજીની માંડવી ચોકમાં મૂકવામાં આવે છે.તેવું ભક્તજનોએ જણાવ્યું હતું.

X
Sarasvati - મેસરમાં મહકાળી માતાની માંડવી ગામના ચોકમાં લાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App