તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sarasvati
  • Sarasvati સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે સરપંચો બેઠક

સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે સરપંચો બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના 74 ગામોમાંથી સરપંચોની રવિવારના રોજ પાટણ નજીક મેલડી માતાજીના મંદિરે બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં 54 જેટલા સરપંચો ભેગા થયા હતા. સરસ્વતી તાલુકાના ગામડાના સરપંચોએ પોતપોતાના ગામોના ખેડૂતોની ચિંતા કરી સરસ્વતી તાલુકાના સરપંચોએ બેઠક કરી હતી. જેમાં તાજેતરમાં સરકારે સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલ નથી.જેથી સરસ્વતી તાલુકાના સરપંચોએ બેઠક કરી સરકાર અસગ્રસ્ત જાહેર કરવા પર ચર્ચા કરી હતી. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં સરસ્વતી તાલુકાના છેવાડાના ગામો સુધી પાણી પહોચાડવામાં આવે વીજબિલમાં ઘટાડો કરવામાં આવે તેવા અનેક પ્રશ્નો સરપંચોએ રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...