સરસ્વતીના નાયતા ગામે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી

નાયતા : સરસ્વતી તાલુકાના નાયતા ગામે સ્વચ્છતા પખવાડિયાની પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Sarasvati - સરસ્વતીના નાયતા ગામે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી
નાયતા : સરસ્વતી તાલુકાના નાયતા ગામે સ્વચ્છતા પખવાડિયાની પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના ધો.6થી 8ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રેલીમાં નારા લગાવ્યા હતા. પ્રભાતફેરીમાં ગામને સુંદર રાખવા માટે અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ ઠાકોર ચંદનજી, તલાટી જગદિશભાઈ પરમાર શાળાના આચાર્ય અલ્કેશભાઈ મોદી શાળાના સ્ટાફગણ અને વિધાથીૅઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

X
Sarasvati - સરસ્વતીના નાયતા ગામે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App