તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Santalpur
  • સાંતલપુર | સાંતલપુરનારાજુસરા ગામે વસતા અગરિયા પરિવારો માટે જિલ્લા આરોગ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુર | સાંતલપુરનારાજુસરા ગામે વસતા અગરિયા પરિવારો માટે જિલ્લા આરોગ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર | સાંતલપુરનારાજુસરા ગામે વસતા અગરિયા પરિવારો માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 224 અગરિયા તેમજ અગરિયાના બાળકોનું મેડિકલ ચેકઅપ કરાયુ હતું. જેમાં બાળરોગ 36, જનરલ સર્જન 60, ફિઝીશીયન 33, સ્ત્રીરોગ 19 અને રસીકરણ 10 દર્દીઓને ચેક કરાયા હતા. તેમને નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી.

રાજુસરામાં અગરિયા પરિવારો માટે સર્વરોગ નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો